મહારાષ્ટ્ર / ડ્રગ્સ કેસ મામલો: સંજય રાઉતે કહ્યું- બોલીવૂડને ખતમ કરવાનું ચાલી રહ્યું કાવતરું, જાણો કોના પર સાધ્યું નિશાન

shivsena on drug probe attempt being made to discredit bollywood says raut

શિવસેનાના નેતા સંજય રાઉતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે બોલીવૂડને ખતમ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ