રાજનીતિ / ત્રણેય પક્ષો પ્રથમ વખત સાથે: મહારાષ્ટ્રમાં હાલ પૂરતું CM નહી પરંતુ CMP તૈયાર, ટૂંક સમયમાં સરકાર નક્કી સમજો

shivsena ncp and congress common minimum program for alliance

મહારાષ્ટ્રમાં લાગુ થયેલા રાષ્ટ્રપિત શાસનની વચ્ચે શિવેસના, કોંગ્રેસ અને NCP તરફથી સરકાર બનાવવાની કોશિશ ચાલી રહી છે. ગુરુવારે ત્રણેય પાર્ટીઓના નેતાઓની બેઠક થઈ. આ બાદ પ્રથમ વખત એકસાથે ત્રણેય પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે આ બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP) વાત થઈ અને ડ્રાફ્ટ હવે તૈયાર છે. જેને હવે ત્રણેય પાર્ટીઓના અધ્યક્ષ પાસે મોકલવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ