રાજનીતિ / મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું વધુ ગુચવાયું, શિવસેનાએ RSSને પત્ર લખી ભાગવતને મધ્યસ્થતા કરવા કહ્યું

shivsena leaders appeals to rss chief mohan bhagwat to intervene

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના વચ્ચે સત્તાની 50-50 વહેંચણીને લઇને ખેંચતાણ યથાવત છે. જેને ખતમ કરવામાં મદદ કરવા શિવસેનાએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) ને અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નજીકના માનવા આવતા શિવસેના નેતા કિશોર તિવારીએ પત્ર લખીને RSS ના સરસંઘચાલક (પ્રમુખ) મોહન ભાગવતને દખલ કરવા આગ્રહ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ