ચૂંટણી / શિવસેનાનાં નેતાનો બફાટ, 'ભાડમાં જાય કાયદો, આચારસંહિતાને અમે જોઇ લઇશું'

Shivsena leader sanjay raut statement maharashtra code of conduct

14 એપ્રિલનાં રોજ એક ભાષણમાં સંજય રાઉતે કહ્યું હતું કે, આપણે કાયદાનાં લોકો છીએ, પરંતુ ચૂંટણી દરમિયાન અમારા પર એક દબાણ બની રહે છે કે ક્યાંક આચાર સંહિતાનું ઉલ્લંઘન ના કરીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ