રાજનીતિ / શું રાહુલ ગાંધીને લઇને ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે ? સંજય રાઉતે આપ્યો આવો જવાબ

shivsena leader Sanjay Raut say About CM Uddhav Thackerays Visit To Ayodhya ram mandir

આજે દેશમાં રામરાજ્યની વિભાવના ભૂલી જવાઈ છે કેમ કે, દેશના નેતાઓ રામરાગ આલાપવામાં વ્યસ્ત બન્યા છે. વિકાસથી વંચિત કોઈ દેશના કોઈ પ્રદેશમાં ભલે જવાનું ભૂલી જવાય,  પણ અયોધ્યાના રામલલાના દર્શન કરવા જવાનું કે મોઈનુદિનચિશ્તીની દરગાહ પર ચાદર ચડાવવા જવાનુ નેતાઓથી ક્યારેય ભૂલી જવાતું નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x