Viral / દીકરીના લગ્નમાં હાથ પકડી પકડીને નાચ્યા શિવસેનાના આ તેજ તોખાર નેતા, VIDEO જોઈને વિશ્વાસ નહીં થાય!

shivsena leader sanjay raut danced with supriya sule on his daughter purvashi wedding sangeet video viral

શિવસેનાના નેતા સંજય રાઉત અત્યારે પોતાની દીકરી પૂર્વશીના લગ્નમાં વ્યસ્ત છે. એવામાં તેમના ઘરે સતત લગ્નના કાર્યક્રમ અને વિધિ ચાલુ છે. આ દરમ્યાન કાર્યક્રમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રાઉત ખુશ થઇને ડાન્સ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ