રાજકારણ / મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો: ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ સાથ છોડ્યો, 12 સાંસદો શિંદેજૂથમાં જોડાયા

shivsena 12 mps left shiv sena uddhav thackeray camp joins shinde camp

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉથલપાથલ થઈ રહ્યા છે. એક બાજૂ ઉદ્ધવ ઠાકરેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે, તો બીજી બાજૂ તેમના જૂથમાં ધારાસભ્યો અને સાંસદો સાથ છોડી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ