રાજકારણ / BJPના વધુ એક CMને ખુરશી જવાનો ડર? અમિત શાહે કહ્યું એવું કે ઊડી ગઈ ઊંઘ, તાબડતોબ કરી મેરેથોન મીટિંગ

Shivraj Singh government in action mode in Madhya Pradesh

મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન બેઠકો યોજી રહ્યા છે સાથેજ તેમણે રાજ્યપાલ સાથે પણ મુલાકાત લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ