મધ્યપ્રદેશ / કોરોનાની મહામારી વચ્ચે ભાજપ કળા કરી જશે? MPમાં આજ સાંજ સુધીમાં નવી સરકાર

Shivraj Singh Chouhan likely to take oath as Madhya Pradesh cm

મધ્ય પ્રદેશમાં ભાજપે નવી સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આજે ભાજપના ધારાસભ્યોની એક બેઠક બોલાવાઇ છે, તેમાં વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવના રાજીનામા બાદ નવા નેતાની પસંદગી કરાશે. કેન્દ્રીય નેતૃત્વએ ધારાસભ્યોની બેઠક માટે ધર્મેન્દ્ર પ્રધાન અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. વિનય સહબસ્રબુદ્ધેને સુપરવાઇઝર નિયુક્ત કર્યા છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ શિવરાજસિંહ ચૌહાણ આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ