OMG / અમિતાભની એક અપીલથી શિવરાજ સરકારે પોલીસકર્મીનું કરી દીધું ટ્રાન્સફર, ઈમોશનલ કરી દેશે કહાણી

Shivraj Govt transfers policemen on Amitabh's appeal, will make the story emotional

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કેબીસી સિઝન 12મી સિઝનનું સંચાલન કરી રહ્યાં છે, તે હંમેશાની જેમ કન્ટેસ્ટન્ટ્સ સાથે સુંદર રીતે વાત કરે છે અને ખેલને રસપ્રદ બનાવે છે. હાલમાં જ કેબીસીના સેટ પર એક પોલિસ કોન્સ્ટેબલ આવ્યો હતો જેણે 25 લાખ રૂપિયા જીત્યા હતા. તે સિવાય તેને એક બીજો પણ ફાયદો થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ