બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'કુંડળી ભાગ્ય'ની એક્ટ્રેસના ઘરે ગુંજી કિલકારી, સોશિયલ મીડિયા પર શેર કર્યા ગુડ ન્યૂઝ

photo-story

8 ફોટો ગેલેરી

GOOD NEWS / 'કુંડળી ભાગ્ય'ની એક્ટ્રેસના ઘરે ગુંજી કિલકારી, સોશિયલ મીડિયા પર શેર કર્યા ગુડ ન્યૂઝ

Last Updated: 05:08 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

'કુંડલી ભાગ્ય' ફેમ અભિનેત્રી રૂહી ચતુર્વેદીનું ઘર કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે. અભિનેત્રી માતા બની ગઈ છે. અભિનેત્રીએ એક પુત્રીને જન્મ આપતા ખુશીનો લાગણી ફેલાઈ છે.

1/8

photoStories-logo

1. રૂહી ચતુર્વેદીએ પુત્રીને જન્મ આપ્યો

અભિનેત્રીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. રૂહી અને તેના પતિ શિવેન્દ્ર ઓમ સૈન્યોલે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે નાની રાજકુમારીના આગમનના ખુશખબર શેર કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. દુનિયામાં આપનું સ્વાગત ..

રૂહીએ પોતાની પોસ્ટમાં લખ્યું, દુનિયામાં આપનું સ્વાગત છે, બેબી ગર્લ. પોસ્ટમાં અભિનેત્રીએ તેની પુત્રીની જન્મ તારીખ પણ જાહેર કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 9 જાન્યુઆરી 2025 ના રોજ રાજકુમારીને જન્મ આપ્યો

અભિનેત્રીએ જણાવ્યું કે તેણે 9 જાન્યુઆરી 2025 ના રોજ તેની પ્રિય રાજકુમારીને જન્મ આપ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ચાહકોએ અભિનંદન પાઠવ્યા

ચાહકો અને સેલેબ્સ પણ રૂહી અને શિવેન્દ્રની પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને આ દંપતીને પુત્રીના માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. રૂહી ચતુર્વેદીએ વર્ષ 2019 માં શિવેન્દ્ર સાથે લગ્ન કર્યા

રૂહી ચતુર્વેદીએ વર્ષ 2019 માં શિવેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2024 માં, આ દંપતીએ જાહેરાત કરી કે તેઓ માતાપિતા બનવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દંપતીની ખુશીનો કોઈ પાર નથી

હવે આખરે રૂહી અને શિવેન્દ્ર એક પુત્રીના માતા-પિતા બન્યા છે. માતા-પિતા બન્યા પછી આ દંપતીની ખુશીનો કોઈ પાર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 'કુંડલી ભાગ્ય'થી ફેમસ થઈ

રૂહી ચતુર્વેદીની વાત કરીએ તો, ટીવી શો 'કુંડલી ભાગ્ય'માં શર્લિન ખુરાનાની ભૂમિકા ભજવીને તેને ખાસ ઓળખ મળી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. રૂહી ચતુર્વેદીના પતિ શિવેન્દ્ર પણ અભિનેતા છે

રૂહી ચતુર્વેદીના પતિ શિવેન્દ્ર પણ વ્યવસાયે અભિનેતા છે. તે 'છોટી સરદારની' અને 'કર્ણ સંગિની'માં દેખાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RuhiChaturvedi RuhiChaturvedibecomesmother KundaliBhagya

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ