આસામ / 'ખેલો ઈન્ડિયા' પહેલાં આસામની તીરંદાજના ગળામાં ઘૂસ્યું તીર, સારવાર માટે મોકલાઈ દિલ્હી

Shivangini Gohain gets injured while practising for Khelo India Youth Games

આસામની રાજધાની ગુવાહાટીમાં 10 જાન્યુઆરીએ 'ખેલો ઈન્ડિયા' ગેમ્સની શરૂઆત થવાની છે. આ માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેનારા ખેલાડીઓ ઉત્સાહિત છે અને સખત પ્રેક્ટિસ પણ કરી રહ્યાં છે. આ ખેલાડીઓમાંથી એકને કદાચ ખબર નહીં હોય કે ગેમ્સની શરૂઆત થતાં પહેલાં જ તે ઈજાગ્રસ્ત થઈને હોસ્પિટલમાં પહોંચી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ