ગૌરવ / શિવાંગી રાફેલની કમાન સંભાળનારી પહેલી મહિલા પાયલટ, વિંગ કમન્ડર અભિનંદન સાથે કરી ચૂકી છે કામ, જાણો કોણ છે આ...

shivangi of banaras gets the chance to become the first female fighter pilot of rafael squadron

ભારતીય વાયુ સેનામાં મહિલા ફાયટર પાયલોટોની ભર્તી શરુ થયા બાદ રાફેલને ઉડાડવાની તક શિવાંગીને મળી છે. બીએચયૂથી એનસીસી કરનારી શિવાંગીએ ભારતીય વાયુ સેનાની રાફેલ સ્કાડ્રનની પહેલી મહિલા ફાઈટર પાયલટ બનવાનું સૌભાગ્ય મેળવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ