વડોદરા / આ વિદ્યાર્થીના ઉત્સાહને જોઇને સલામ કરવાનું થશે મન, હાથ-પગ નથી છતાં...

shivam solanki accident class 12 board exam

વડોદરાનો એક વિદ્યાર્થી શિવમ સોલંકી, બન્ને હાથ અને પગ કપાયા બાદ પણ શિવમ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. જી, હા આ વિદ્યાર્થી કોઈ પણ રાઈટરની મદદ લીધા વગર જ બોર્ડની 12માં ધોરણની પરીક્ષા આપી રહ્યો છે અને આજે શિવમ પોતાની 12માં ધોરણની બીજી પરીક્ષા આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ