— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022
13 ફેબ્રુઆરીએ ખુશીના બે સમાચાર મળ્યાં
13 ફેબ્રુઆરીનો દિવસ શિવમ દૂબે માટે યાદગાર બન્યો છે. સવારમાં તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને બપોરે આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે તેને 4 કરોડમાં ખરીદ્યો છે.
Welcome to the Daddies Army, Shivam! 😉💛
All the #Yellove to the Super family!
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) February 13, 2022
13 ફેબ્રુઆરીએ સવારમાં શિવમની પત્ની અંજૂમખાનને પુત્રને જન્મ આપ્યો
13 ફેબ્રુઆરીએ સવારમાં શિવમની પત્ની અંજૂમખાનને પુત્રને જન્મ આપ્યો છે. શિવમે ગયા વર્ષે મુંબઈમાં તેની ગર્લફ્રેન્ડ અંજૂમખાન સાથે લગ્ન કર્યાં હતા. શિવમે તેની પત્ની અને બાળકની તસવીર શેર કરી છે અને લખ્યું કે એક ખુશીઓનો ઝૂમખો અમારા ઘેર આવ્યો છે. પુત્રના રુપમાં અમને આર્શીવાદ મળ્યાં છે. શિવમના આ ફોટોને ચેન્નઈ સુપર કિંગ્સે પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શિવમે પત્ની અને પુત્રની તસવીર શેર કરી
શિવમે તેની પત્ની અંજૂમખાન અને પુત્રની તસવીર શેર કરી છે. આ પ્રસંગે તેણે ખુબ ખુશી મનાવી છે.