અમદાવાદ / શ્રાવણ માસના બીજા સોમવારે બિલેશ્વર મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે શિવપૂજા

શ્રાવણ માસનો બીજો સોમવાર છે જ્યારે અમદાવાદ બિલેશ્વર મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહ ઝડપથી સ્વસ્થ થાય માટે વિશેષ પૂજા થઇ રહી છે. અમિતના સ્વાસ્થ્ય માટે રોજ અગિયાર હજાર એકસો અગિયાર બિલ્વપત્ર શિવલિંગને અર્પણ કરાશે તેમજ અમિત શાહનાના સુખાકારી સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજયના અખંડ જપ પણ કરવામા આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x