અંધશ્રદ્ધા! / વડોદરામાં એક શિવ મંદિરમાં નંદી દૂધ પીતા હોવાની ઘટના સામે આવતા ભક્તો ઉમટ્યાં

Shiv Temple Nandi Drink Milk Vadodara

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ એક શિવ મંદિરમાં નંદી દૂધ પિતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમાચાર વડોદરામાં ફેલાતા લોકો મોટી સંખ્યામાં આ મંદિર પહોંચ્યા હતા અને નંદીને દૂધ પીવડાવતા હતા લોકો માટે ચમત્કાર જેવી આ ઘટના શું છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ