મુંબઈ / મહારાષ્ટ્રમાં શિવસેનાના સભ્યોની દાદાગીરી! ઉદ્ધવ વિરૂદ્ધ લખનાર સાથે એવું કામ કર્યું કે તમને પણ દયા આવશે

Shiv Sena workers thrash man, tonsure his head

મુંબઇમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવાનું ભારે પડ્યું. મુંબઇના વડાલામાં રહેતા એક શખ્સે ફેસબુક પર ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વિરુદ્ધ પોસ્ટ લખતાં રોષે ભરાયેલા શિવસૈનિકોએ વડાલા ટીટીના શાંતિનગરમાં રહેતા હીરામણિ તિવારીની મારપીટ કરી હતી અને તેનું અડધું માથું મૂંડી નાખ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x