રાજનીતિ / મહારાષ્ટ્રની સાથે મુંબઇમાં પણ સત્તા વિહોણી બની ભાજપ, શિવસેનાનો કબજો

shiv sena wins bmc mayor and deputy mayor seats

શિવસેનાની કોર્પોરેટર કિશોરી પેડનેકર મુંબઈના નવા મેયર તરીકે ચૂંટાયા છે. આ સાથે જ ડેપ્યુટી મેયર પદ માટે શિવસેનાના સુહાસ વાડેકરની પસંદગી કરવામાં આવી છે. કિશોરી પેડનેકર આગામી અઢી વર્ષ સુધી BMC ના મેયર રહેશે. 227 બેઠકોવાળી BMC માં, કિશોરી પેડનેકરની ચૂંટણી બિનહરીફ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ