મહારાષ્ટ્રમાં આરપાર / કોંગ્રેસે જયપુર મોકલ્યા ધારાસભ્યોને, શિવસેનાના MLA પણ રંગશારદા હોટલથી થયા શિફ્ટ

Shiv Sena shifts MLAs to hotel, NCP, Congress accuse BJP of poaching as Maharashtra potboiler continues

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે. વિધાનસભાની મુદત શનિવારે સમાપ્ત થઈ છે, પરંતુ સરકાર કોણ બનાવશે તે હજી નક્કી નથી. એક તરફ શિવસેના છે, જે 50-50 ફોર્મ્યુલા હેઠળ સીએમ પદ પર અડગ છે. બીજી બાજુ ભાજપ છે જે શિવસેના સાથે સીએમ પદ શેર કરવા ઇચ્છતી નથી. શિવસેનાએ તેના ધારાસભ્યોને મુંબઈની રંગશારદા હોટલમાં રાખ્યા છે જેથી તેઓ કોઈપણ પ્રકારની ઉથલ પાથલોથી દૂર રહી શકે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે આદિત્ય ઠાકરે ધારાસભ્યોને મળવા રંગશારદા પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ