કટાક્ષ / શિવસેનાનો ટોણો : ભાજપે નમસ્તે ટ્રમ્પ કહ્યું, પરંતુ અમેરિકાએ બાય-બાય કરી દીધું

Shiv Sena sarcasm: BJP says hello to Trump, but US says bye-bye

શિવસેના તેના મુખપત્ર સામનામાં લખ્યું છે, અમેરિકામાં સત્તા પહેલાથી જ બદલાઈ ગઈ છે અને બિહારમાં સત્તા હવે અંતિમ પડાવ પર છે. વડા પ્રધાન મોદી, નીતીશ કુમાર વગેરે સહિતના નેતાઓ યુવા તેજસ્વી યાદવની સામે આ ચૂંટણીમાં ઊભા રહી શક્યા નથી

બ્રેકિંગ ન્યૂઝ