રાજનીતિ / મહારાષ્ટ્રમાં સરકારને લઇને શિવસેનાના નેતાએ એવો દાવો કર્યો કે ભાજપ વિચારવા લાગ્યું

Shiv Sena ready to form government in Maharashtra if BJP fails : raut

મહારાષ્ટ્રમાં શિવસેનાએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે અમારી પાસે બહુમતીનો આંકડો છે. અમારી પાસે હાલમાં 170 ધારાસભ્યોનું સમર્થન છે, જે 175 સુધી પહોંચી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ