રાજનીતિ / શું મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપના આ દાવમાં ફસાઈ ગઈ? સમજો સંપૂર્ણ ગણિત

shiv sena ncp congress amit shah Maharashtra Political Crisis

મહારાષ્ટ્ર સરકારની રચના અંગે મૌન તોડતા ગૃહ પ્રધાન અમિત શાહે આપેલ નિવેદન એવી ઘણી વાતો કહી જેમાં એવું કથન પણ સામેલ છે કે જો સેના સમજે છે કે તેઓ વિદ્રોહ કરીને જનતાની સંવેદના હાંસલ કરી શકશે તો પછી તેઓ ખરેખર પ્રજાને ઓળખતા નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ