ટોણો / શિવસેના નેતા સંજય રાઉતનું પીએમ મોદી પર કટાક્ષ, કહ્યું" કંઇક તો ગડબડ જરૂર છે" 

Shiv Sena leader Sanjay Raut scoffs at PM Modi, says

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે 'અમે NDA છોડ્યું નથી. જુઠ્ઠાણાની રાજનીતિને કારણે અમને મજબૂર કરવામાં આવ્યા. અમે બંને સૌથી જૂના સહયોગી હતા, જયારે કે બાકીના બધા નવા સદસ્યો પેઈંગ ગેસ્ટ જેવા છે'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ