રાજકારણ / "શરદ પવારે કોંગ્રેસની પીઠ પર છરો મારી પોતાની પાર્ટી બનાવી", શિવસેનાના નેતાએ આપેલા નિવેદનને લઈને રાજકારણમાં હડકંપ

Shiv Sena leader lays serious allegations on Sharad Pawar

શિવસેનાના નેતા અનંત ગીતે એનસીપી પ્રમુખ શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમા તેમણે એવું કહ્યું કે શરદ પવારે કોંગ્રેસની પીઠ પર છરો મારીને પોતાની પાર્ટી બનાવી છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ