શિવસેના / PM મોદી જ્યારે CM હતા ત્યારે ડુંગળીની ચિંતા કરતા હવે.....સામનામાં અર્થવ્યવસ્થા અને ડુંગળીને લઇને સરકાર પર પ્રહાર

Shiv Sena lashes at PM Modi govt over rising onion prices

મહારાષ્ટ્રમાં સત્તારૂઢ શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' ના માધ્યમથી કેન્દ્ર સરકાર પર અર્થવ્યવસ્થા અને ડૂંગળીના વધતા ભાવને લઇને આકરા પ્રહાર કર્યાં છે. સામનામાં અર્થવ્યવસ્થામાં મંદીની અસર જોવા મળી રહી છે તેમ છતાં સરકાર આ સત્યને લઇને માનવા તૈયાર નથી. શિવસેનાએ લખ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા ઘટી રહી છે, બિમાર પડી ગઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ