પ્રહાર / ચીન સીમા પર સંકટ સમયે શું સેનાના અન્ય રેજીમેન્ટ તમાકુ ચાવી રહ્યા હતા ? જાણો શિવસેનાએ કેમ પૂછ્યો આવો સવાલ

Shiv Sena Criticises PM For Paying Tribute To Bihar Regiment Jawans, Draws Poll Connection

ભારત અને ચીનની સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે, અથડામણ બાદથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ભારતીય સેના જડબાતોડ જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે ભારતની અંદર જ રાજનીતિ શરુ થઇ ગઈ છે. ભાજપની પૂર્વ સહયોગી શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બિહાર ચૂંટણી માટે સેનામાં પણ જાતી અને પ્રાંતનું કાર્ડ રમી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ