મહારાષ્ટ્ર / સરકાર રચવાને લઈને આજે સોનિયા ગાંધીને મળશે શરદ પવાર, કોંગ્રેસની શિવસેના સાથે પણ યોજાશે બેઠક

Shiv Sena confident on forming Maharashtra govt as Sonia, Pawar meet today to finalise pact

મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈને અનેક પ્રકારની અસમંજસ સેવાઈ રહી છે. રવિવારે દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવારની કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક થવાની હતી. પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી. આજે આ બેઠક યોજાશે અને સાથે જ કોંગ્રેસ શિવસેના સાથે પણ બેઠક યોજશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ