રાજનીતિ / અકાલી દળે ભાજપ સાથે છેડો ફાડ્યો, શિવસેના બાદ NDAનો વધુ એક મહત્વનો ભાગ તૂટ્યો

Shiromani Akali Dal breaks away from BJP-led NDA

કૃષિ બિલને લઈને પંજાબ અને હરિયાણાના ખેડૂતોને વિરોધ NDAને ભારે પડ્યો છે. ભાજપના જૂના સાથી અને NDAના સૌથી મહત્વના ઘટક ગણાતા અકાલી દળે આજે છેડો ફાડતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ