લાલ 'નિ'શાન

મહારાષ્ટ્ર / અહીં શ્રધ્ધાળુઓ ચઢાવે છે આંખો બંધ કરીને રૂપિયા, જાણો કેટલી છે શિરડી સાંઈબાબા મંદિરની સંપત્તિ

shirdi saibaba birthplace pathari know about donations cm uddhav thakare shiv sena

મહારાષ્ટ્રમાં શિરડી સાંઈબાબાના જન્મસ્થાનને લઈને હાલમાં વિવાદ શરૂ થયો છે. જેના કારણે શનિવારે મોડી રાતે 12 વાગ્યાથી ગ્રામસભાએ શિરડી શહેર બંધ કર્યું છે પરંતુ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ માનીતું છે. અહીં તેઓ આંખો બંધ કરીને રૂપિયા ચઢાવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ