સાંઈ જન્મભૂમિ પર ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી સર્જાયો વિવાદ, આજે શિરડી બંધનું એલાન | shirdi gram sabha patharee bandh cm uddhav thakare shiv sena

મહારાષ્ટ્ર / સાંઈ જન્મભૂમિ પર ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી સર્જાયો વિવાદ, આજે શિરડી બંધનું એલાન

shirdi gram sabha patharee bandh cm uddhav thakare shiv sena

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સાંઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ ભંડોળની જાહેરાત બાદ જે વિવાદ ઉભો થયો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે. જેને લઈને આજે શિરડી ગ્રામસભા દ્વારા શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે CM ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને 100 કરોડ આપવાનુ એલાન કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ