નિર્ણય / કેન્દ્ર સરકારે 6 નવા જળમાર્ગ પસંદ કર્યા, ગુજરાતના 5 સ્થળોને પણ મળશે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી

Shipping Ministry identifies new routes for RO-RO

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW)એ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત દરિયાઈ માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત કામગીરી કરી છે. સાગરમાલા કાર્યક્રમ મંત્રાલયનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એનો ઉદ્દેશ ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારાનો ઉપયોગ કરી અને સંભવિત જળમાર્ગોનો લાભ લઈને દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

બ્રેકિંગ ન્યૂઝ