મંદી / પાકિસ્તાન-બાંગ્લાદેશને કારણે ભાવનગરના અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને મોટો ફટકો

Shipbreaking business Alang pakistan bangladesh

ઇન્ડિયન કોમોડિટીઝ એક્ષચેન્જમાં થયેલી ઉથલ પાથલ અને ગુજરાતમાં બાંધકામના ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અલંગમાં ભાંગવા આવતા શિપમાંથી નીકળતી પ્લેટના ભાવમાં ટન દીઠ 5000નો ઘટાડો થતા શિપબ્રેકીંગ ઉદ્યોગમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. તેની અસર પ્લેટમાંથી સળિયા બનાવતી રોલિંગ મિલોને પણ થવા પામી છે. 15થી વધુ રોલિંગ મિલો પણ આજની સ્થિતિએ બંધ થવા પામી છે ત્યારે ઉદ્યોગકારોનું માનવું છે કે હજુ દિવાળી સુધી બજાર સુધરે તેમ લાગતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ