Viral video / તૌડ્ડા કુત્તા ટોમી, સાડ્ડા કુત્તા કુત્તા? ફરી ચમક્યો યશરાજ મુખાતે, રોનિત અશ્રાએ લગાવ્યા વીડિયોમાં ચાર ચાંદ 

Shine again on Yashraj's face, four moons in the video posted by Ronit Ashra

મ્યુઝિક પ્રોડ્યુસર યશરાજ મુખાતેએ ફરી એકવાર ડાયલોગ પર મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે. બિગબોસ-13માં આવેલી કન્ટેસ્ટન્ટ શહનાઝ ગિલના ડાયલોગ પર યશરાજે આ વીડિયો બનાવ્યો છે. તે વીડિયો પર ટીકટોક સ્ટાર રોનિત અશ્રાએ તડકો લગાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ