બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / Shinde's first statement after Thackeray's resignation, big announcement to go with BJP

રાજનીતિ / ઠાકરેના રાજીનામાં બાદ શિંદેનું પહેલું નિવેદન, ભાજપ સાથે જવા મુદ્દે કર્યું મોટું એલાન

ParthB

Last Updated: 12:00 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે, સરકારની રચનાને ધ્યાનમાં રાખીને "કયા અને કેટલા મંત્રી પદો હશે" તે અંગે ભાજપ સાથે ચર્ચા કરવામાં આવી નથી.

  • સરકારની રચનાને ધ્યાનમાં રાખીને મંત્રીપદ અંગે નિર્ણય લેવાશે 
  • મંત્રીની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો-એકનાથ શિંદે 
  • ઉદ્ધવ ઠાકરે CM પદ પરથી રાજીનામું આપતાની સાથે જ BJPમાં ઉજવણી શરૂ

સરકારની રચનાને ધ્યાનમાં રાખીને મંત્રીપદ અંગે નિર્ણય લેવાશે 

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. દરમિયાન, ભાજપ અને શિંદે જૂથે નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે સરકારની રચનાને ધ્યાનમાં રાખીને 'કયા અને કેટલા મંત્રી પદ' હશે તેના પર BJP સાથે કોઈ ચર્ચા નથી. પરંતુ, આ અંગે ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે

મંત્રીની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો-એકનાથ શિંદે 

આ સાથે તેમણે ટ્વીટ કર્યું કે ટૂંક સમયમાં આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી, કૃપા કરીને મંત્રીની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો.

ઉદ્ધવ ઠાકરે CM પદ પરથી રાજીનામું આપતાની સાથે જ BJPમાં ઉજવણી શરૂ

બીજી બાજુ બુધવારે સાંજે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. મુંબઈની તાજ હોટલમાં ભાજપના નેતાઓ નારા લગાવતા, મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા હતા.

BJP મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષે BJP તમામ MLAને મુંબઈમાં ભેગા થવા માટે કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બુધવારે રાત્રે કહ્યું કે પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે હવે ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. રાજ્યની BJP યુનિટે તેના તમામ ધારાસભ્યોને મુંબઈમાં ભેગા થવા માટે કહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ