ખુશખબર / IPL દરમિયાન પિતા બન્યા રાજસ્થાન રોયલ્સનાં આ દમદાર ખેલાડી, સોશિયલ મીડિયા પર શેર કરી બાળકની તસવીર

 Shimron Hetmyer became father for the first time

રાજસ્થાન રોયલ્સનાં ખેલાડી શિમરોન હેટમાયર પહેલી વાર પિતા બન્યા છે અને તેમણે બાળકની તસવીર પણ શેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ