ના હોય! / આ શું, શિલ્પા શેટ્ટીએ જોતજોતામાં ખાઈ નાખી સેન્ડલની હિલ? VIDEO જોઈ ચોંકી જશો

Shilpa Shettys Sunday binge is a chocolate shoe says joota khaoge

બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ભલે 6 વર્ષથી ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા અને ટેલિવિઝનની દુનિયામાં તે હમેશાં છવાયેલી રહે છે. શિલ્પા હમેશાં તેના એક્સરસાઈઝના વીડિયોઝ અને તસવીરોને લઈને ચર્ચામાં રહે છે અથવા તો સન્ડે બિન્જને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ વખતે પણ શિલ્પાએ કંઈક એવું જ કર્યું છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એવો વીડિયો શેર કર્યો છે જેમાં તે એક સેન્ડલની હિલ ખાતાં જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ