દાવો / 'પોર્ન ફિલ્મ નહી, રાજ તો...' કુન્દ્રાના 'અશ્લીલ બિઝનેસ' પર શિલ્પાનુ ચોંકાવનારુ નિવેદન 

Shilpa shetty's statement on raj kundra's business

રાજ કુન્દ્રાની 19 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ગઇકાલે કુન્દ્રાના ઘરે શિલ્પાને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ