ખુલાસો / 'હું ડાર્ક અને પાતળી હતી, કારણો વગર પ્રોડ્યુસર્સ મને ફિલ્મોમાંથી કાઢી મૂકતા'

shilpa-shetty-shares-on-social-media-that-she-was-threw-out-of-movies-for-no-reason-see-post

બોલિવુડની યોગા ક્વીન તરીકે જાણીતી એક્ટર શિલ્પા શેટ્ટીએ 1993માં બાઝીગરથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી, જેમાં તે કિંગખાન અને કાજોલ સાથે જોવા મળી હતી. આ ફિલ્મે સુપરહિટ સાબિત થઇ હતી. આ પછી તેણે અનેક ફિલ્મો કરી પરંતુ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખાણ ના બનાવી શકી, જોકે આ સમયની આપવીતી તેણે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ