OMG / એક્શન સીન કરતા શિલ્પા શેટ્ટીના પગમાં થયું ફ્રેક્ચર, ફોટો શેર કરી કહ્યું- દુઆવોમેં યાદ રખના

Shilpa Shetty shares pic from hospital after injuring her leg

શિલ્પા શેટ્ટીએ એક ફોટો પોસ્ટ કરીને ફેનને આ સમાચાર આપ્યા છે. ફેન હવે અભિનેત્રી જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ