સ્વાસ્થ્ય / વજન ઉતારવા માટે બેસ્ટ છે આ ડ્રિંક, શિલ્પાએ શૅર કરી રેસિપી

shilpa-shetty-shares-easy-weight-loss-drink-recipe-with-her-fans

શિલ્પા શેટ્ટી બોલિવુડની સૌથી વધારે ફિટ અને ગ્લેમરસ એક્ટ્રેસીસમાંથી એક છે. એક્ટ્રેસ માટે ફિટનેસ હંમેશા પ્રાથમિકતા રહે છે. અન્ય યુવતીઓ તેમજ ગૃહિણીઓ માટે પણ તે પ્રેરણારૂપ છે. ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શિલ્પા શેટ્ટી ફિટ રહેવા માટે કયા પ્રકારનું ડાયટ ફૉલો કરતી હશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ