બોલિવૂડ / 45 વર્ષની શિલ્પા શેટ્ટીએ તેના ફેવરિટ પાર્ટનર સાથે કર્યા એવા જબરદસ્ત ડાન્સ મૂવ્સ કે વાયરલ થઈ રહ્યો છે વીડિયો

shilpa Shetty Shared Her Dance Video With Sister Shamita And Said Matching Steps With My Favourite Sitara

બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસિસમાંથી એક શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ અને ફિગર માટે લોકો માટે એક ઈન્સ્પીરેશન બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના મજેદાર ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ શિલ્પાએ તેનો એક જોરદાર ડાન્સ શેર કર્યો છે. જેમાં તે પોતાની બહેન શમિતા શેટ્ટી સાથે બદન પે સિતારે લપેટે હુએ સોન્ગ પર જોરદાર ઠુમકા લગાવતા જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ