video / કરવા ચૌથની પૂજા કરવા અનિલ કપૂરના ઘરે પહોંચી શિલ્પા, તો ફોટોગ્રાફર્સની આ હરકત પર ગભરાઈ ગઈ એક્ટ્રેસ

shilpa shetty says do not come close to photographers karva chauth 2020 video viral

કરવા ચૌથનો તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસ તેમના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનિલ કપૂરના ઘરે કરવા ચોથની પૂજા અને સેલિબ્રેશન માટે ઘણી એક્ટ્રેસિસ આવી હતી. શિલ્પા શેટ્ટી પણ સજી ધજીને હાથમાં પૂજાની થાળી લઈને અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. જ્યાં ફોટોગ્રાફર્સની ભીડને નજીક આવતા જોઈ તે ગભરાઈ ગઈ હતી અને તેણે કહ્યું પ્લીઝ નજીક ન આવતા. શિલ્પાનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ