પરેશાની / શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુશ્કેલીમાં થયો વધારો, હવે આ સ્થળે નોંધાયો છેતરપિંડીનો કેસ

shilpa shetty raj kundra cheating case shilpa shetty and raj kundra in trouble again now fraud case registered

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ દિવસે-દિવસે વધતી જાય છે. હવે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની સામે છેતરપિંડીનો કેસ નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ