બોલિવૂડ / 44 વર્ષની શિલ્પા શેટ્ટીના ઘરે થયો દીકરીનો જન્મ, બધાંથી છુપાવીને રાખી આ વાત

Shilpa Shetty Kundra Raj Kundra Blessed With A Baby Girl

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી 44 વર્ષની ઉંમરે બીજીવાર મમ્મી બની ગઈ છે અને તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. એકવાર ફરી તે મમ્મી બની ગઈ છે. સોશિયલ મીડિયા પર શિલ્પાએ આ ખુશીના સમાચાર આપ્યા છે. તેની દીકરીનો જન્મ 15 ફેબ્રુઆરી 2020એ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ