રિપોર્ટમાં દાવો / કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો ભારે પડી, પત્ની શિલ્પા શેટ્ટી લઈ શકે છે જીવનનો મોટો નિર્ણય

shilpa shetty is planning separate from raj kundra after porn case claims a report

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 19 જુલાઈએ મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાન્ચે પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. ત્યારબાદ રાજ કુંદ્રા જેલમાં છે અને તેમને હજુ સુધી જામીન મળ્યાં નથી. તો હવે એવા અહેવાલો સામે આવ્યાં છે કે શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રાથી દૂર પોતાના બાળકો સાથે રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ