Video / શિલ્પા શેટ્ટીના પતિ રાજે તેમના દિકરાને એશોઆરામની કિંમત સમજાવવા રસ્તાઓ પર જઈને કર્યું આ કામ, વીડિયો વાયરલ

shilpa Shetty Husband Raj Kundra And Son Viaan Distribute Blankets To Poor People

શિલ્પાની જેમ તેનો પતિ રાજ કુન્દ્રા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ત્યારે હાલમાં જ તેણે દિકરા સાથે રસ્તાઓ પર સૂતા ગરીબોને ધાબળા વહેંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ