ટ્રોલ / ગણતંત્ર દિવસ પર શિલ્પા શેટ્ટીની ભૂલ ભરેલી ટ્વીટ પર ટ્રોલર્સ આર્મીએ ખૂબ ટ્રોલ કરી

shilpa shetty gets trolled after wish for republic day

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરવામાં ટ્રોલ થઈ ગઈ. ગણતંત્ર દિવસ પર શિલ્પા શેટ્ટીએ ભુલ ભર્યું ટ્વીટ કરી નાંખ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ