Viral / શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા આ બોલિવૂડ સેલેબ્સ, ટ્રોલર્સને આપ્યો એવો જડબાતોડ જવાબ કે તેમની બોલતી થઈ બંધ

Shilpa Shetty get support of hansal mehta and richa chadha in raj kundra pornography case

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર લોકો સતત શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ સતત વાતો કહેવામાં આવી રહી છે. તો આ સેલેબ્સ શિલ્પાને સપોર્ટ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ