Viral / પહેલીવાર કેમેરામાં કેદ થયો શિલ્પા શેટ્ટીની દીકરીનો સમીષાનો ચહેરો, લાગે છે એકદમ ક્યૂટ અને ગોળમટોળ

shilpa Shetty Daugters First Look Captured By Photographers

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા સોશિયલ મીડિયા પર તેની દીકરી સમિષાની તસવીરો શેર કરતી રહે છે. જોકે, તેણે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર દીકરીનો ચહેરો બતાવ્યો નહતો. પરંતુ આજે મુંબઈમાં શિલ્પા શેટ્ટી દીકરી સાથે નીકળી હતી ત્યારે પાપારાઝીએ એ બંનેને કેમેરામાં કેદ કરી લીધા. પહેલીવાર શિલ્પા શેટ્ટીની દીકરીની તસવીરો સામે આવી. શિલ્પાની દીકરી બહુ ક્યૂટ અને ગોળમટોળ લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ